બિંદુ $(1, 2, 3)$ માંથી પસાર થતા અને સમતલ $x + 2y + 5z = 0$ ને સમાંતર સમતલનું સમીકરણ શું છે?

  • A
    $(x - 1) + 2(y - 2) + 5(z - 3) = 0$
  • B
    $x + 2y + 5z = 14$
  • C
    $x + 2y + 5z = 6$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે સમતલ $ax + by + cz = d$ એ $(2, 3, -5)$ માંથી પસાર થાય છે અને સમતલો $2x + y - 5z = 10$ અને $3x + 5y - 7z = 12$ ને લંબ છે. જો $a, b, c, d$ પૂર્ણાંકો હોય,$d > 0$ અને $\text{gcd}(|a|, |b|, |c|, d) = 1$ હોય,તો $a + 7b + c + 20d$ ની કિંમત શોધો.

જો $-2, \frac{4}{3}, \frac{-4}{5}$ એ એક સમતલ દ્વારા $X, Y, Z$-અક્ષો પર બનાવેલા અંતઃખંડો હોય,તો આ સમતલના અભિલંબની દિક્કોસાઇન શું થાય?

જો $(-2, 3, 5)$ બિંદુમાંથી પસાર થતા અને $2x + 4y + 5z = 8$ તથા $3x - 2y + 3z = 5$ સમતલોને લંબ હોય તેવા સમતલનું સમીકરણ $\alpha x + \beta y + \gamma z + 97 = 0$ હોય,તો $\alpha + \beta + \gamma = ...........$.

બિંદુઓ $(2,0,6)$ અને $(-6,2,4)$ ને જોડતા રેખાખંડને દુભાગતા અને તેને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

જો ઉગમબિંદુથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $(3, 2, 1)$ હોય,તો સમતલનું સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo