એક સ્થિત તરંગ માટેનું સમીકરણ $y=2 \mathrm{a} \sin \left(\frac{2 \pi \mathrm{nt}}{\lambda}\right) \cos \left(\frac{2 \pi x}{\lambda}\right)$ નીચેનાંમાંથી ક્યું સાચું નથી ?
$nt$ નું પારિમાણ [$L$] છે.
$n$ નું પારિમાણ $\left[\mathrm{LT}^{-1}\right]$ છે.
$n$ $\lambda$ નું પારિમાણ [$T$] છે.
$x$ નું પારિમાણ [$L$] છે.
વળાંકવાળા રસ્તા પર સાઇકલ $\theta $ ખૂણે વળાંક લે તો તેના માટેનું સૂત્ર $\tan \theta = \frac{{rg}}{{{v^2}}}$ મુજબ આપવામાં આવે છે. તો આ સૂત્ર .....
એક વાસ્તવિક વાયુ માટે અવસ્થા સમીકરણ $\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}$ થી આપવામાં આવે છે જયાં $\mathrm{P}, \mathrm{V}$ અને
$T$ એ અનુક્મે દબાણ, કદ અને તાપમાન, અને $\mathrm{R}$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. $\frac{\mathrm{a}}{\mathrm{b}^2}$ નું પરિમાણ_______ના જેવું છે.
જો બળ $F$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો દબાણના પરિમાણિક સૂત્રમાં બળના પરિમાણની કેટલી ઘાત આવે?