એક વાયુનું અવસ્થા સમીકરણ $\left( P + \frac{aT^2}{V} \right) V^c = (RT + b)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a, b, c$ અને $R$ અચળાંકો છે. સમતાપી વક્રોને $P = AV^m - BV^n$ દ્વારા દર્શાવી શકાય છે,જ્યાં $A$ અને $B$ માત્ર તાપમાન પર આધાર રાખે છે. તો:

  • A
    $m = -c$ અને $n = -1$
  • B
    $m = c$ અને $n = 1$
  • C
    $m = -c$ અને $n = 1$
  • D
    $m = c$ અને $n = -1$

Explore More

Similar Questions

જે ભૌતિક રાશિઓના પરિમાણ ઘનકોણ (solid angle) ના પરિમાણ સમાન હોય તેવી રાશિઓ કઈ છે?

વિદ્યુતચુંબકીય બળ $(E)$ અને નિર્બળ ન્યુક્લિયર બળ $(W)$ ની સાપેક્ષ પ્રબળતાનો ગુણોત્તર $\left(\frac{E}{W}\right)$ કેટલો છે?

નીચે આપેલ જોડમાંથી એવી જોડ પસંદ કરો કે જે સમાન પરિમાણ ધરાવતી નથી.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(A)$ ટોર્ક $(I)$ $kg\,m^{-1}\,s^{-2}$
$(B)$ ઉર્જા ઘનતા $(II)$ $kg\,m\,s^{-1}$
$(C)$ દબાણ પ્રચલન (Pressure gradient) $(III)$ $kg\,m^{-2}\,s^{-2}$
$(D)$ આઘાત (Impulse) $(IV)$ $kg\,m^2\,s^{-2}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ભૌતિક નિયમોની પ્રકૃતિ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo