ધ્વનિ તરંગનું સમીકરણ $y = 0.0015 \sin (62.4 x + 316 t)$ છે. આ તરંગની તરંગલંબાઈ શોધો.

  • A
    $0.2 \text{ unit}$
  • B
    $0.1 \text{ unit}$
  • C
    $0.3 \text{ unit}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

તરંગનું સમીકરણ $y = 10 \sin \left(\frac{2 \pi t}{30} + \alpha\right)$ દ્વારા આપવામાં આવે છે. જો $t = 0 \ s$ સમયે સ્થાનાંતર $5 \ cm$ હોય,તો $t = 7.5 \ s$ સમયે કુલ કળાકોણ (phase angle) કેટલો હશે?

નીચેનામાંથી કયા તરંગની ઝડપ સૌથી વધુ છે?

$200 Hz$ ની આવૃત્તિ ધરાવતું ધ્વનિ તરંગ હવામાં ગતિ કરી રહ્યું છે. હવામાં ધ્વનિની ઝડપ $340 m s^{-1}$ છે. પ્રસરણની દિશામાં $85 cm$ ના અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચે કોઈ ચોક્કસ સમયે કળા તફાવત કેટલો હશે?

દોરી પરના એક પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ $y(x, t) = 7.5 \sin (0.0050 x + 12 t + \pi / 4)$ છે.
$(a)$ $x = 1 \; cm$ અને $t = 1 \; s$ સમયે બિંદુનું સ્થાનાંતર અને દોલનનો વેગ કેટલો હશે? શું આ વેગ તરંગના પ્રસરણ વેગ જેટલો છે?
$(b)$ દોરી પરના એવા બિંદુઓ શોધો કે જેનું સ્થાનાંતર અને વેગ $x = 1 \; cm$ બિંદુના $t = 2 \; s, 5 \; s$ અને $11 \; s$ સમયના સ્થાનાંતર અને વેગ જેટલું જ હોય.

જો $\vec{u}$ એ કણનો તાત્ક્ષણિક વેગ હોય અને $\vec{v}$ એ તરંગનો વેગ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo