એક રેખાનું સમીકરણ શોધો,જેનું ઉગમબિંદુથી લંબ અંતર $5$ એકમ છે અને ઉગમબિંદુમાંથી રેખા પર દોરેલો લંબ ધન $X$-અક્ષ સાથે $210^{\circ}$ નો ખૂણો બનાવે છે.

  • A
    $-x \sqrt{3}+y+10=0$
  • B
    $x \sqrt{3}+y-10=0$
  • C
    $x \sqrt{3}+y+10=0$
  • D
    $x \sqrt{3}-y+10=0$

Explore More

Similar Questions

એક રેખા $L$ બિંદુ $P(1, 2)$ માંથી પસાર થાય છે અને ધન $X$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. $A$ અને $B$ એ $L$ પર આવેલા બે બિંદુઓ છે જે $P$ થી $4$ એકમના અંતરે છે. જો $O$ ઉગમબિંદુ હોય,તો $\triangle OAB$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

જો $p = a_1 x + b_1 y + k_1 = 0$,$q = a_2 x + b_2 y + k_2 = 0$ અને $\frac{a_1}{a_2} = \frac{b_1}{b_2} = \frac{k_1}{k_2}$ હોય,તો વક્ર $p + c q = 0$ એ

$(0, 0)$ માંથી પસાર થતી અને $m$ ઢાળ ધરાવતી રેખાનું સમીકરણ શોધો.

બિંદુ $(4, -3)$ માંથી પસાર થતી અને બિંદુઓ $(1, 1)$ અને $(2, 3)$ માંથી પસાર થતી રેખાને લંબ હોય તેવી રેખાનું અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ શોધો.

રેખા $MN$ જેનું સમીકરણ $x-y-2=0$ છે,તે $X$-અક્ષને $M$ બિંદુમાં છેદે છે અને $N$ ના યામ $(4,2)$ છે. રેખા $MN$ ને $M$ ની આસપાસ $45^{\circ}$ ના ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે. નવી સ્થિતિમાં રેખા $MN$ નું સમીકરણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo