વર્તુળ $x^2+y^2=16$ અને ઉપવલય $\frac{x^2}{49}+\frac{y^2}{4}=1$ ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ છે

  • A
    $y=x+\sqrt{45}$
  • B
    $y=x+\sqrt{53}$
  • C
    $\sqrt{11}y=2x+4$
  • D
    $\sqrt{11}y=2x+4\sqrt{15}$

Explore More

Similar Questions

પરવલય ${y^2 = 8x}$ ના શિરોબિંદુ અને નાભિલંબના અંત્યબિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો.

Difficult
View Solution

આપેલ છે: એક વર્તુળ $2x^2 + 2y^2 = 5$ અને પરવલય $y^2 = 4\sqrt{5}x$.
વિધાન-$1$: આ વક્રો માટે સામાન્ય સ્પર્શકનું સમીકરણ $y = x + \sqrt{5}$ છે.
વિધાન-$2$: જો રેખા $y = mx + \frac{\sqrt{5}}{m} (m \neq 0)$ તેમનો સામાન્ય સ્પર્શક હોય,તો $m$ એ $m^4 - 3m^2 + 2 = 0$ નું સમાધાન કરે છે.

જો $3k$ ત્રિજ્યા ધરાવતું વર્તુળ ઉગમબિંદુમાંથી પસાર થાય અને અક્ષોને $A$ અને $B$ બિંદુએ છેદે,તો ત્રિકોણ $OAB$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ કયું વર્તુળ છે?

Difficult
View Solution

વક્રો $y^2=8x$ અને $x^2+y^2+12y+35=0$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો:

જો ચલ રેખા $3x + 4y = \alpha$ એ બે વર્તુળો $(x - 1)^2 + (y - 1)^2 = 1$ અને $(x - 9)^2 + (y - 1)^2 = 4$ ની વચ્ચે આવેલી હોય અને કોઈ પણ વર્તુળ પર જીવા ન બનાવતી હોય,તો $\alpha$ ના તમામ પૂર્ણાંક મૂલ્યોનો સરવાળો .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo