અંગ્રેજ વૈજ્ઞાનિક જેણે ઓરિજીન ઓફ લાઈફ પર કામ કર્યું છે અને જે ભારતમાં સ્થાયી થયા?

  • A

    એ.આઈ. ઓપેરીન

  • B

    $J. B. S.$ હાર્લ્ડન

  • C

    લુઈસ પાશ્ચર

  • D

    વાન હેલ્મોન્ટ

Similar Questions

ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત ........ દ્વારા આપવામાં આવ્યો.

નીચે આપેલ કયું જાતિ માટે અસત્ય છે ?

સીલના ફલિપર્સ રૂપાંતરિત .......છે.

નિર્જીવ પદાર્થોમાથી જીવનનો ઉદ્ભવ એ ઓળખવામાં  આવે છે

તે સરીસૃપોનો યુગ પણ કહેવાય છે?