નીચે આપેલ કયું જાતિ માટે અસત્ય છે ?
જાતિનાં સભ્યો આંતરપ્રજનન કરી શકે છે.
જાતિનાં સભ્યોમાં વિવિધતા જોવા મળે છે.
પ્રત્યેક જાતિ બીજી અન્ય જાતિઓથી પ્રજનનની રીતે અલગ હોય છે.
એક જ જાતિની વસતી વચ્ચે જનીનપ્રવાહ જોવા મળતો નથી.
વિકૃતિનો દર શેના દ્વારા અસર પામે છે?
સમમૂલક (રચનાદેશ) અંગો ............. છે.
જે વહાણ (શીપ) ડાર્વિને કામ કર્યું તે વહાણ.......
નીચેનામાંથી ક્યા માનવમાં અવશિષ્ટ અંગો નથી?
નીચેનામાંથી કોણ ભૂમિય ડાયનોસોર છે?