સીલના ફલિપર્સ રૂપાંતરિત .......છે.
મીન પક્ષો
પશ્ચ ઉપાંગો
અગ્ર ઉપાંગો
ઝાલર
કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.
નીચેનામાંથી કોને મોટા ડર લાગે તેવા કટાર જેવા દાંત ધરાવે છે?
અંગ્રેજ વૈજ્ઞાનિક જેણે ઓરિજીન ઓફ લાઈફ પર કામ કર્યું છે અને જે ભારતમાં સ્થાયી થયા?
નીચેનામાંથી કોને સસ્તન કાળ કહેવામાં આવે છે?
આકિર્યોપ્ટેરીક્સ કોની વચ્ચેની જોડતી કડી છે?