અંગ્રેજી મૂળાક્ષરોમાં $5$ સ્વર અને $21$ વ્યંજન છે. મૂળાક્ષરોમાંથી બે અલગ સ્વર અને બે અલગ વ્યંજન ધરાવતા કેટલા શબ્દો બનાવી શકાય?

  • A
    $2100 \times 2!$
  • B
    $210 \times 2!$
  • C
    $210 \times 4!$
  • D
    $2100 \times 4!$

Explore More

Similar Questions

$9$ સ્ત્રીઓ અને $8$ પુરુષોમાંથી $12$ સભ્યોની સમિતિ બનાવવાની છે,જેમાં ઓછામાં ઓછી $5$ સ્ત્રીઓ હોય. તો સ્ત્રીઓ બહુમતીમાં હોય તેવી સમિતિઓની સંખ્યા અને પુરુષો બહુમતીમાં હોય તેવી સમિતિઓની સંખ્યા અનુક્રમે શોધો.

$6$ પુરુષો અને $4$ સ્ત્રીઓમાંથી $5$ સભ્યોની સમિતિ બનાવવાની છે. જો સમિતિમાં વધુમાં વધુ $2$ સ્ત્રીઓ હોય,તો આ કામ કેટલી રીતે કરી શકાય?

ધારો કે $N$ એ ધન પૂર્ણાંકોનો ગણ છે. $x, y, z \in N, x < y < z$ અને $x+y+z=12$ નું સમાધાન કરતી ભિન્ન ત્રિપુટીઓ $(x, y, z)$ ની સંખ્યા કેટલી છે?

$^{2n}C_4 : ^nC_3 = 99 : 4 \Rightarrow n = $

$\frac{12!}{10! \times 2!}$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo