ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $1 \,nm$ થી ઘટાડીને $0.5 \,nm$ કરવા માટે તેમાં ઉમેરવી પડતી ઉર્જા કેટલી છે?

  • A
    પ્રારંભિક ઉર્જા કરતા ચાર ગણી
  • B
    પ્રારંભિક ઉર્જા જેટલી
  • C
    પ્રારંભિક ઉર્જા કરતા બે ગણી
  • D
    પ્રારંભિક ઉર્જા કરતા ત્રણ ગણી

Explore More

Similar Questions

$200 \ eV$ ની ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન (દળ $= 1 \times 10^{-30} \ kg$,વીજભાર $= 1.6 \times 10^{-19} \ C$) ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34} \ J \cdot s$)

એક $\alpha$ કણ અને કાર્બન $12$ પરમાણુની ગતિઊર્જા $K$ સમાન છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $(\lambda_{\alpha} : \lambda_{C12})$ કેટલો થાય?

જ્યારે એક ઇલેક્ટ્રોનને $V$ સ્થિતિમાન દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે,ત્યારે તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $4 \lambda$ છે. જ્યારે પ્રવેગક સ્થિતિમાન વધારીને $4V$ કરવામાં આવે,ત્યારે તેની તરંગલંબાઇ કેટલી થશે?

$500\, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $2.28\, eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર આપાત થાય છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

ઓરડાના તાપમાને $(27^{\circ}C)$ અને $1 \; atm$ દબાણે રહેલા હિલિયમ વાયુમાં $He$ પરમાણુ સાથે સંકળાયેલ લાક્ષણિક દ-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો અને આ સ્થિતિમાં બે પરમાણુઓ વચ્ચેના સરેરાશ અંતર સાથે તેની સરખામણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo