એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાના અંત્યબિંદુઓ $(2a, 0)$ અને $(0, a)$ છે. એક બાજુનું સમીકરણ $x = 2a$ છે. તો બીજી બાજુનું સમીકરણ શોધો.

  • A
    $x + 2y - a = 0$
  • B
    $x + 2y = 2a$
  • C
    $3x + 4y - 4a = 0$
  • D
    $3x - 4y + 4a = 0$

Explore More

Similar Questions

એક રેખા $(x_{1}, y_{1})$ અને $(h, k)$ માંથી પસાર થાય છે. જો રેખાનો ઢાળ $m$ હોય,તો સાબિત કરો કે $k - y_{1} = m(h - x_{1})$.

જો રેખા $y=ax$ પર રેખાઓ $y=2$ અને $y=6$ દ્વારા બનતા અંતઃખંડની લંબાઈ $5$ કરતા ઓછી હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

$A(-5,-4)$ માંથી પસાર થતી રેખા $L$ એ રેખાઓ $x+3y+2=0$,$2x+y+4=0$ અને $x-y-5=0$ ને અનુક્રમે $B$,$C$ અને $D$ બિંદુઓમાં મળે છે. જો $\left(\frac{15}{AB}\right)^2+\left(\frac{10}{AC}\right)^2=\left(\frac{6}{AD}\right)^2$ હોય,તો $L$ નું સમીકરણ શોધો.

જો $P(3,4)$ બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા $X$-અક્ષ સાથે $\frac{\pi}{6}$ નો ખૂણો બનાવે છે અને $12x+5y+10=0$ રેખાને $Q$ બિંદુએ મળે છે,તો $PQ$ ની લંબાઈ કેટલી થાય?

જો યામ અક્ષો વચ્ચે કાપવામાં આવેલી રેખા $A(4, 3)$ બિંદુએ ત્રિભાજિત થતી હોય,જે $x$-અક્ષની નજીક છે,તો તેનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo