એક વિદ્યુતભારિત ગોળાની અંદરનું સ્થિત વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર $\phi=$ $ar ^{2}+ b$ છે. જ્યાં $r =$ ગોળાના કેન્દ્રથી અંતર; $a,b$ અચળાંકો છે. ગોળાની અંદર વિદ્યુતભાર ઘનતા કેટલી હોય ?
$-24\pi a{\varepsilon _0}r$
$- 6$$a{\varepsilon _0}r$
$-24$$\pi a{\varepsilon _0}$
$- 6$$a{\varepsilon _0}$
સ્થિતિમાન દર્શક (potential gradient) એ કેવી રાશી છે ?
જો $x$ અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન $x=-2\,m$ થી $x=+2\,m$ વચ્ચે નિયમિત $60\,V$ થી $20\,V$ સુધી ઘટતું રહેતું હોય તો ઉગમ બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મુલ્ય કેટલું થાય?
વિધુતસ્થિતિમાન $V = 4x + 3y,$ હોય તો $(2, 1)$ બિંદુએ વિધુતક્ષેત્ર કેટલું થાય?
જો કોઇ વિસ્તારમાં વિદ્યુત વિભવ ( વોલ્ટમાં ) $V (x,y,z) =6xy-y+2yz $ દ્રારા દર્શાવવામાં આવે તો $(1,1,0)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર ______ $N/C$
આકૃતિ આપેલ પ્રદેશમાં અચળ સ્થિતિમાનની રેખાઓ દર્શાવે છે કે જ્યાં વિદ્યુતક્ષેત્ર હાજર હોય. $B$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર............ છે.