વિધુતસ્થિતિમાન $V = 4x + 3y,$ હોય તો $(2, 1)$ બિંદુએ વિધુતક્ષેત્ર કેટલું થાય?
$11$
$5$
$7$
$1$
હવાનું આયનીકરણ થયા વગર મહત્તમ વિદ્યુતક્ષેત્ર $10^7\,V/m$ લગાવી શકાય છે. તો $0.10\,m$ ત્રિજયા ધરાવતા ગોળાને હવામાં મહતમ કેટલા વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ કરી શકાય?
વિદ્યુતભારિત ગોળીય બોલ માટે, બોલની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા સાથે $V=2 a r^2+b$ પ્રમાણે બદલાય છે. અત્રે, $a$ અને $b$ અચળાંકો છે અને $r$ એ કેન્દ્રથી અંતર છે. બોલની અંદર વિદ્યુતભાર ધનતા $-\lambda a \varepsilon$ છે. $\lambda$ નું મૂલ્ય $..............$ થશે.
કોઈ ક્ષેત્રમાં વિદ્યુતસ્થિતિમાન $V(x) = 4x^2\,volts$ મુજબ પ્રવર્તે છે.$1\,m$ બાજુ ધરાવતા ઘનના કેન્દ્ર પર કેટલો વિજભાર (કુલંબમાં) હશે?
ગોળા પર પથરાયેલ વિજભાર માટે વિજભાર ઘનતા $\rho \left( r \right)$ છે. $r_0, r_1, r_2,......r_N$ ત્રિજ્યા ધરાવતી $N$ સમસ્થિતિમાન સપાટી પર વિદ્યુતસ્થિતિમાન ${V_0},{V_0} + \Delta V,{V_0} + 2\Delta V,$$.....{V_0} + N\Delta V\left( {\Delta V > 0} \right)$ છે. જો $V_0$ અને $\Delta V$ ના બધા મૂલ્ય માટે ગોળાની ત્રિજ્યામાં તફાવત અચળ હોય તો …
જો $x$ અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન $x=-2\,m$ થી $x=+2\,m$ વચ્ચે નિયમિત $60\,V$ થી $20\,V$ સુધી ઘટતું રહેતું હોય તો ઉગમ બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મુલ્ય કેટલું થાય?