$r$ અંતરે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે બદલાય છે?

  • A
    $r$
  • B
    $1/r^2$
  • C
    $1/r^3$
  • D
    $1/r$

Explore More

Similar Questions

$1 \text{ C}, 2 \text{ C}$ અને $3 \text{ C}$ ના ત્રણ બિંદુવત વિદ્યુતભારોને $1 \text{ m}$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. આ વિદ્યુતભારોને $0.5 \text{ m}$ બાજુવાળા બીજા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ખસેડવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

ત્રણ વિદ્યુતભારો $Q, +q$ અને $+q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય શોધો.

બે વિદ્યુતભારો $7 \ \mu C$ અને $-4 \ \mu C$ ને અનુક્રમે $(-7 \ cm, 0, 0)$ અને $(7 \ cm, 0, 0)$ પર મૂકવામાં આવ્યા છે. જો $\varepsilon_0 = 8.85 \times 10^{-12} \ C^2 \ N^{-1} \ m^{-2}$ હોય,તો આ વિદ્યુતભાર તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી હશે ($J$ માં)?

$+3.2 \times 10^{-19} \, C$ અને $-3.2 \times 10^{-19} \, C$ ના બે વિદ્યુતભારો $2.4 \, \mathring{A}$ ના અંતરે રહેલા છે અને ડાયપોલ બનાવે છે. જો તેને $4 \times 10^5 \, V/m$ ની તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રમાં રાખવામાં આવે,તો સ્થાયી સંતુલનમાં તેની વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી હશે?

$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર $+q$,$+q$ અને $Q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo