$ \beta - $ ક્ષય દરમિયાન ઇલેકટ્રોન કયાંથી ઉત્સર્જન થાય છે?
પરમાણુની અંદરની કક્ષામાંથી
ન્યુકિલયસમાં રહેલા ઇલેકટ્રોનમાં
ન્યુકિલયસમાં રહેલા ન્યુટ્રોનના વિભાજનથી
ન્યુકિલયસમાં રહેલા ફોટોનના ઉત્સર્જનથી
રીએક્ટરમાં $30$ દિવસમાં $2\,kg$ ${ }_{92} U ^{235}$ વપરાય છે,એક વિખંડનમાં $200\, MeV$ ઉર્જા મુક્ત થાય છે,તો રીએક્ટરમાં પાવર .......$MW$
રેડિયો એક્ટિવ વિકિરણના આયનીકરણ પાવર અને એકત્રીકરણ હદ માટે વધતાં ક્રમમાં ગોઠવો.
જો $_{92}{U^{238}}\, \to \,{\,_z}{X^A}\, + \,{\,_2}H{e^4}\,$ ત્યારે $Z$ અને $.A$ ..........થશે
$Z = 92$ ધરાવતું ન્યુક્લિયસ અનુક્રમે $\alpha$, $\alpha$, $\beta$-, $\beta$-, $\alpha$, $\alpha$, $\alpha$, $\alpha$, $\beta$-, $\beta$-, $\alpha$, $\beta^+$, $\beta^+$, $\alpha$, નું ઉત્સર્જન કરે છે, તો પરિણામી ન્યુક્લિયસનો $Z =$......
રેડિયોએકિટવ તત્ત્વ $\alpha$ -કણનું ઉત્સર્જન કરે,ત્યારે આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન કેટલું ધટે?