$U^{238}$ શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે. તે $u$ જેટલી ઝડપ ધરાવતા $\alpha$- કણનું ઉત્સર્જન કરીને ક્ષય પામે છે, તો જનિન ન્યુક્લિયસની રિકૉઇલ $(Recoil)$ ઝડપ શોધો.

  • A

    $\frac{{4\,u}}{{238}}$

  • B

    $ - \frac{{4\,u}}{{234}}$

  • C

    $\frac{{4\,u}}{{234}}$

  • D

    $ - \frac{{4\,u}}{{238}}$

Similar Questions

ૠણ $ \beta - $ ઉત્સર્જન દરમિયાન શું થાય?

  • [IIT 1987]

તત્વ $A$ નું તત્વ $C$ માં બે સ્ટેપમાં વિખંડન થાય છે

$A \to B + {\;_2}H{e^4}$

$B \to C + \;2{e^ - }$

તો ...

  • [AIPMT 1989]

$ \beta - $ ક્ષય દરમિયાન ઇલેકટ્રોન કયાંથી ઉત્સર્જન થાય છે?

  • [IIT 2001]

જો $_a^b\,X$ એ પોઝિટ્રોન ઉત્સર્જેં છે, બે $\alpha$ - અને $\beta$ - અને છેલ્લા એક $\alpha$ નું પણ પણ ઉત્સર્જન કરીને $_d^c\,Y$ માં ફેરવાય છે. તો સાચો સંબંધ કયો છે?

પ્રક્રિયા $ _{85}{X^{297}} \to Y + 4\alpha $ માં $Y $ શું થાય?