વિદ્યુતસ્થિતિમાન $V = 4{x^2}\,volt$ છે.તો $(1m,\,0,\,2m)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું લાગે?
$8$ ૠણ $X$ - દિશામાં
$8$ ધન $X$ - દિશામાં
$16$ ૠણ $X$ - દિશામાં
$16$ ધન $Z$ - દિશામાં
$Q$ વિઘુતભારથી એક બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=Q$$ \times {10^{11}}\,V$ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
વિદ્યુતસ્થિતિમાન $V$ વિરુધ્ધ અંતર $X$ નો આલેખ આપેલ છે.તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે ?
જો આ ક્ષેત્રનું સ્થિતિમાન $x, y$ યામને આધારે $V=10\,axy$ થી દર્શાવતું હોય તો વિદ્યુતક્ષેત્રની તિવ્રતાનો સદિશ કયો ગણાશે?
એક બિંદુ $(x,y,z) $ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=-x^2y-xz^3 +4 $ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
$1000\,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને $2\,mm$ અંતરે રહેલી બે પ્લેટ વચ્ચેથી ઇલેકટ્રોન પસાર થાય,ત્યારે કેટલું બળ લાગે?