એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર સદિશ $E = (3 \hat{i} + 4y \hat{j}) \ V \ m^{-1}$ દ્વારા આપવામાં આવે છે. ઉગમબિંદુ પર સ્થિતિમાન શૂન્ય છે. તો,$(2, 1) \ m$ બિંદુ પર સ્થિતિમાન કેટલું હશે ($V$ માં)?

  • A
    $7$
  • B
    $8$
  • C
    $-8$
  • D
    $-7$

Explore More

Similar Questions

ઉગમબિંદુથી $x$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E = 100/x^2$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. તો $x = 10 \, m$ અને $x = 20 \, m$ આગળ આવેલા બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત ...... $V$ છે.

Difficult
View Solution

બિંદુ $(x, y, z)$ પર વિદ્યુત સ્થિતિમાન $V = -x^2y - xz^3 + 4$ દ્વારા આપવામાં આવે છે. તે બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?

બે ધાતુની પ્લેટો એકબીજાથી $2 \,cm$ ના અંતરે રહેલી છે. પ્લેટોના પોટેન્શિયલ $-10 \,V$ અને $+30 \,V$ છે. બે પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ($\,V/m$ માં)?

બે પ્લેટો એકબીજાથી $20 \, cm$ દૂર છે. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $10 \, V$ છે,તો બે પ્લેટો વચ્ચે વિદ્યુતક્ષેત્ર ...... $V m^{-1}$ છે.

વિદ્યુત સ્થિતિમાન $V$ એ અંતર $x$ (મીટર) ના વિધેય તરીકે $V = (5x^2 + 10x - 9) \text{ V}$ દ્વારા આપવામાં આવે છે. $x = 1 \text{ m}$ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ...... $V/m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo