એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર ત્રિજ્યાકીય રીતે બહારની તરફ છે. અને કોઈ બિંદુ પાસે તે $E=250 r \,V / m$ છે ( જ્યાં $r$ એ બિંદુનો ઉદગમથી અંતર છે.). $20 \,cm$ ત્રિજ્યાના ગોળામાં ઉદગમ પાસે કેન્દ્રિત થયેલો વિદ્યુતભાર ................. $C$
$2.22 \times 10^{-6}$
$2.22 \times 10^{-8}$
$2.22 \times 10^{-10}$
$0$
એક ધન વિદ્યુતભારીત લોલક ઉપર તરફના એકરૂપ વિદ્યુતક્ષેત્રમાં દોલન કરે છે. તેનો આવર્તકાળ જ્યારે તે વિદ્યુતક્ષેત્ર વગર દોલન કરે તેની સરખામણીમાં
વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.
વિદ્યુતક્ષેત્ર સદિશ છે કે અદિશ છે. ? તે સમજાવો ?
$8$ $\mu g$ દળ અને $39.2 \times {10^{ - 10}}$ વિદ્યુતભાર ધરાવતા ગોળાથી બનાવેલ સાદા લોલક પર સમક્ષિતિજ દિશામાં $20 \times {10^3}\ volt/meter$ વિદ્યુતક્ષેત્ર લગાવતાં,દોરી શિરોલંબ સાથે કેટલા .......$^o$ નો ખૂણો બનાવે?
$1.6 \,g$ દળના સિક્કામાંથી કેટલા ઈલેક્ટ્રોન દૂર કરવા જોઈએ કે જેથી ઉપરની દિશામાં $10^9 \,N / C$ ની તીવ્રતાના વિદ્યુતક્ષેત્ર તે તારે ?