એક સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ $288 \ pm$ છે. જો તેની ઘનતા $7.2 \ g \ cm^{-3}$ અને મોલર દળ $52 \ g \ mol^{-1}$ હોય, તો એકમ કોષનો પ્રકાર નક્કી કરો.

  • A
    હેક્સાગોનલ ક્યુબિક
  • B
    સિમ્પલ ક્યુબિક
  • C
    ફેસ-સેન્ટર્ડ ક્યુબિક
  • D
    બોડી-સેન્ટર્ડ ક્યુબિક

Explore More

Similar Questions

એક ધાતુ $fcc$ અને $bcc$ એમ બંને સ્ફટિક રચનાઓમાં સ્ફટિકીકરણ પામે છે, જેના એકમકોષની ધારીની લંબાઈ અનુક્રમે $380 \ pm$ અને $300 \ pm$ છે. તેમની ઘનતાઓનો ગુણોત્તર $(bcc/fcc)$ કેટલો થશે?

સાદી ઘન પ્રણાલી માટે $(100)$,$(110)$ અને $(111)$ સમતલો વચ્ચેના અંતરનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

જો કોઈ તત્વ $fcc$ એકમ કોષ બંધારણ ધરાવતું હોય,તો તેના $1 \ g$ માં રહેલા પરમાણુઓની સંખ્યા ગણો. [ $\varrho \times a^3 = 6.8 \times 10^{-22} \ g$ ]

ધાત્વિક સિલ્વર $fcc$ બંધારણ ધરાવે છે. જો $Ag$ પરમાણુની ત્રિજ્યા $144 \ pm$ હોય, તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી થાય?

$7.8 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતા અને $bcc$ એકમ કોષ બનાવતા તત્વનું મોલર દળ ગણો. $\left[a^3 \cdot N_{A} = 16.2 \ cm^3 \ mol^{-1}\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo