બિંદુ $(-2, 3)$ નું રેખા $x - y - 5 = 0$ થી અંતર કેટલું છે?

  • A
    $5\sqrt{2}$
  • B
    $2\sqrt{5}$
  • C
    $3\sqrt{5}$
  • D
    $5\sqrt{3}$

Explore More

Similar Questions

જો $p$ અને $q$ એ ઉગમબિંદુથી રેખાઓ $x \sec \theta + y \operatorname{cosec} \theta = k$ અને $x \cos \theta - y \sin \theta = k \cos 2\theta$ પરના લંબની લંબાઈ હોય,તો

રેખા $L$ દ્વારા ધન $X$-અક્ષ સાથે ધન દિશામાં માપવામાં આવેલ ખૂણો $\frac{\pi}{6}$ છે અને $L$ દ્વારા $Y$-અક્ષ પરનો અંતઃખંડ ઋણ છે. જો $L$ ઉગમબિંદુથી $5$ એકમ દૂર હોય,તો બિંદુ $(1, -\sqrt{3})$ થી રેખા $L$ નું લંબ અંતર કેટલું થાય?

રેખા $x + y = 1$ ને સમાંતર માપવામાં આવેલ બિંદુ $(1, 1)$ થી રેખા $2x - 3y = 4$ નું અંતર કેટલું છે?

Difficult
View Solution

ધારો કે $R$ એ રેખાઓ $3x-y+1=0$ અને $x+2y-5=0$ વચ્ચેનો ઉગમબિંદુ ધરાવતો આંતરિક પ્રદેશ છે. $a$ ની તમામ કિંમતોનો ગણ,જેના માટે બિંદુઓ $(a^2, a+1)$ એ $R$ માં આવેલા હોય,તે છે:

વિધાન-$1$: $A(4, -5)$ માંથી પસાર થતી એક રેખા એવી છે કે તેનું $B(-2, 3)$ થી અંતર $12$ છે.
વિધાન-$2$: $AB = 10$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo