બિંદુઓ $(1,2,3), (3,-1,5)$ અને $(4,0,-3)$ દ્વારા બનતા ત્રિકોણના લંબકેન્દ્ર અને પરિકેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે?

  • A
    $\sqrt{\frac{33}{2}}$
  • B
    $\sqrt{\frac{31}{2}}$
  • C
    $\sqrt{\frac{27}{2}}$
  • D
    $\sqrt{\frac{23}{2}}$

Explore More

Similar Questions

$ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે,$P$ એ $AB$ નું મધ્યબિંદુ છે. જો $R$ એ $AC$ અને $DP$ નું છેદબિંદુ હોય,તો $R$ એ $AC$ નું કયા ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે?

$(1,0,0), (0,1,0)$ અને $(0,0,1)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની પરિમિતિ શોધો.

એક લંબઘનનો વિચાર કરો જેની બધી ધાર પૂર્ણાંક છે અને જેનો આધાર ચોરસ છે. ધારો કે તેની બધી ધારનો સરવાળો તેની છ સપાટીઓના ક્ષેત્રફળના સરવાળા જેટલો છે. તો,તેની બધી ધારનો સરવાળો કેટલો થાય?

$A(3,4,5)$,$B(2,3,1)$ અને $C(-1,6,1)$ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

$A(3,4,5)$,$B(6,7,2)$ અને $C(x, y, z)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(3,2,3)$ છે,તો $x+y+z=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo