હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ${10^{ - 10}} \ m$ છે. બંનેનો વિદ્યુતભાર $1.6 \times {10^{ - 19}} \ C$ છે. પ્રોટોનને કારણે ઇલેક્ટ્રોન પર ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $2.304 \times {10^{ - 10}} \ N/C$
  • B
    $14.4 \ V/m$
  • C
    $16 \ V/m$
  • D
    $1.44 \times {10^{11}} \ N/C$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xy$-સમતલમાં સમાન મૂલ્યના બે ઋણ વિદ્યુતભારો આવેલા છે. બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્રની દિશા કઈ હશે?

એક સમાન વિદ્યુતભારીત ગોળાનો કુલ વિદ્યુતભાર $Q$ અને ત્રિજ્યા $R$ છે. વિદ્યુતક્ષેત્ર $E$ એ કેન્દ્રથી અંતર $r$ નું વિધેય છે. નીચેનામાંથી કયો આલેખ આ સંબંધને દર્શાવે છે?

ધારો કે એક સમાન રીતે વીજભારિત દીવાલ $2 \times 10^4 \ N/C$ નું સમાન વિદ્યુતક્ષેત્ર લંબરૂપે ઉત્પન્ન કરે છે. $2 \ g$ દળ ધરાવતો એક વીજભારિત કણ $20 \ cm$ લંબાઈના રેશમી દોરા વડે લટકાવેલ છે અને તે દીવાલથી $10 \ cm$ ના અંતરે સ્થિર રહે છે. તો કણ પરનો વીજભાર $\frac{1}{\sqrt{x}} \ \mu C$ હશે,જ્યાં $x=$ . . . . . . . ($g=10 \ m/s^2$ નો ઉપયોગ કરો)

વિદ્યુત બળ સંરક્ષી બળ શા માટે છે?

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. જો ગોળાના કેન્દ્રથી $20 \, cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $1.2 \times 10^3 \, N \, C^{-1}$ હોય અને તે ત્રિજ્યાવર્તી રીતે અંદરની તરફ હોય,તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo