બે કણો $A$ અને $B$ માટે સ્થાનાંતર-સમયનો આલેખ નીચે મુજબ છે. ગુણોત્તર $\frac{v_A}{v_B}$ કેટલો થાય?

  • A
    $1: 2$
  • B
    $1: \sqrt{3}$
  • C
    $\sqrt{3}: 1$
  • D
    $1: 3$

Explore More

Similar Questions

જો કણનો સ્થાન-સમય આલેખ દર્શાવ્યા મુજબ સાઈન વક્ર (sine curve) હોય,તો તેનો વેગ-સમય આલેખ કેવો હશે?

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સમયગાળા $t_1$ અને $t_2$ દરમિયાન સરેરાશ વેગનો ગુણોત્તર કેટલો થશે?

એક પરિમાણીય ગતિ કરતા કણનો વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સમયગાળા $t_1$ થી $t_2$ દરમિયાન કણની ગતિનું વર્ણન કરવા માટે નીચેનામાંથી કયા સૂત્રો સાચા છે?
$(a)$ $x(t_2) = x(t_1) + v(t_1)(t_2 - t_1) + (1/2)a(t_2 - t_1)^2$
$(b)$ $v(t_2) = v(t_1) + a(t_2 - t_1)$
$(c)$ $v_{\text{average}} = (x(t_2) - x(t_1)) / (t_2 - t_1)$
$(d)$ $a_{\text{average}} = (v(t_2) - v(t_1)) / (t_2 - t_1)$
$(e)$ $x(t_2) = x(t_1) + v_{\text{average}}(t_2 - t_1) + (1/2)a_{\text{average}}(t_2 - t_1)^2$
$(f)$ $x(t_2) - x(t_1) = \text{t-અક્ષ અને દર્શાવેલ તૂટક રેખાઓ દ્વારા ઘેરાયેલ } v-t \text{ વક્ર હેઠળનું ક્ષેત્રફળ.}$

એક કણના વેગ-સમય અને પ્રવેગ-સમયના આલેખ આપેલા છે. તેનો સ્થાન-સમયનો આલેખ નીચેનામાંથી કયો હોઈ શકે?

નીચેનામાંથી કયો વેગ-સમયનો આલેખ ગતિમાન પદાર્થ માટે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo