અસતત યાદચ્છિક ચલો $X$ અને $Y$ એકબીજાથી સ્વતંત્ર છે અને $X \sim B(n_1, 0.5)$ અને $Y \sim B(n_2, 0.4)$ તરીકે વ્યાખ્યાયિત છે. જો $X$ અને $Y$ બંનેનું વિચરણ $6$ હોય,તો $\sqrt{n_1+n_2}=$

  • A
    $7$
  • B
    $6$
  • C
    $5$
  • D
    $4$

Explore More

Similar Questions

એક સિક્કા પર છાપ (head) આવવાની સંભાવના $p$ છે અને ત્યારબાદ આવા $100$ સિક્કા ઉછાળવામાં આવે છે. જો $50$ સિક્કા પર છાપ આવવાની સંભાવના એ $51$ સિક્કા પર છાપ આવવાની સંભાવના જેટલી જ હોય,તો $p$ ની કિંમત શોધો.

જો યાદચ્છિક ચલ $X$ એ દ્વિપદી વિતરણ $B(10, p)$ ને અનુસરે છે,જેથી $5 P(X=0) = P(X=1)$ થાય,તો $\frac{P(X=5)}{P(X=6)}$ ની કિંમત કેટલી થાય?

જો એક પાસાને $7$ વખત ફેંકવામાં આવે,તો $5$ ચોક્કસ $4$ વખત મળવાની સંભાવના કેટલી છે?

ધારો કે એક પક્ષપાતી સિક્કો $5$ વખત ઉછાળવામાં આવે છે. જો $4$ છાપ મળવાની સંભાવના એ $5$ છાપ મળવાની સંભાવના જેટલી હોય,તો વધુમાં વધુ બે છાપ મળવાની સંભાવના કેટલી છે?

$10 \%$ ખામીયુક્ત ઈંડા ધરાવતા જથ્થામાંથી બદલી સાથે ક્રમશઃ $10$ ઈંડા કાઢવામાં આવે છે. ઓછામાં ઓછું એક ઈંડું ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo