$k$ (કુલંબનો અચળાંક) નું પારિમાણિક સૂત્ર . . . . . . છે.
(પ્રવાહનું પરિમાણ $I$ લો.)

  • A
    $M^1 L^3 T^{-4} I^{-2}$
  • B
    $M^1 L^3 T^4 I^2$
  • C
    $M^{-1} L^2 T^0 I^{-2}$
  • D
    $M^1 L^{-3} T^4 I^2$

Explore More

Similar Questions

બે ઇલેક્ટ્રોન એકબીજા તરફ $10^6 \, m/s$ ના વેગથી ગતિ કરી રહ્યા છે. તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર (closest distance of approach) કેટલા $m$ હશે?

જ્યારે $4 \ C$,$Q \ C$ અને $1 \ C$ વિદ્યુતભારોને $l$ લંબાઈની સીધી રેખા પર અનુક્રમે $0$,$\frac{l}{2}$ અને $l$ સ્થાન પર મૂકવામાં આવે છે,ત્યારે $Q$ ના એવા મૂલ્યો શોધો કે જેથી $4 \ C$ પરનું કુલ બળ શૂન્ય થાય અને અલગથી $1 \ C$ પરનું કુલ બળ શૂન્ય થાય. (કુલંબમાં)

બે સમાન વિદ્યુતભારો $Q$ ને જોડતી રેખાના મધ્યબિંદુ પર એક વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે. જો $q$ નું મૂલ્ય નીચેનામાંથી કેટલું હોય તો ત્રણેય વિદ્યુતભારોની તંત્ર સંતુલનમાં રહેશે?

એક માધ્યમમાં,$d$ અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું આકર્ષણ બળ $F$ છે. આ જ માધ્યમમાં આ વિદ્યુતભારોને કેટલા અંતરે રાખવા જોઈએ જેથી તેમની વચ્ચેનું બળ $16F$ થાય?

જો $1.6 \times 10^{-19} \ C$ અને $3.2 \times 10^{-19} \ C$ ના બે કણો $A$ અને $B$ હવામા $3 \ cm$ ના અંતરે રાખેલા હોય,તો કણ $B$ ને કારણે કણ $A$ પર લાગતા સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo