ઉગમબિંદુમાંથી પસાર થતા અને જેમના કેન્દ્રો $y$-અક્ષ પર આવેલા હોય તેવા તમામ વર્તુળોનું વિકલ સમીકરણ શું છે?

  • A
    $(x^{2}-y^{2}) \frac{dy}{dx}-2xy=0$
  • B
    $(x^{2}-y^{2}) \frac{dy}{dx}+2xy=0$
  • C
    $(x^{2}-y^{2}) \frac{dy}{dx}-xy=0$
  • D
    $(x^{2}-y^{2}) \frac{dy}{dx}+xy=0$

Explore More

Similar Questions

વક્રોના કુળ ${x^2} + {y^2} - 2ay = 0$ માટે વિકલ સમીકરણ શોધો,જ્યાં $a$ એ સ્વૈર અચળાંક છે.

જો $l$ અને $m$ એ $XY$ સમતલમાં $5$ એકમ ત્રિજ્યા ધરાવતા તમામ વર્તુળોના સમૂહના વિકલ સમીકરણની અનુક્રમે ઘાત (degree) અને કક્ષા (order) હોય,તો $2l + 3m =$

ચાર સ્વૈચ્છિક અચળાંકો ધરાવતા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવતા વક્રોના કુળના વિકલ સમીકરણનો ક્રમ કેટલો હશે?

$y=c^{2}+\frac{c}{x}$ એ કયા વિકલ સમીકરણનો ઉકેલ છે?

જો વક્રોના પરિવાર $(x-2)^2+(y-a)^2=b^2$ (જ્યાં $a$ અને $b$ પ્રાચલો છે) ને અનુરૂપ વિકલ સમીકરણનો ક્રમ અને ઘાત અનુક્રમે $m$ અને $n$ હોય,તો $m^2+n=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo