નીચે આપેલ આકૃતિ કોષરસસ્તરના ફ્લુઇડ મોઝેક મોડેલનું નિરૂપણ કરે છે. નીચેની આકૃતિમાં $A, B, C, D$ અને $E$ તરીકે ચિહ્નિત થયેલ ઘટકોને યાદી $(i)$ થી $(vii)$ સાથે જોડો.
$(i)$ શર્કરા $(ii)$ પ્રોટીન $(iii)$ લિપિડ દ્વિસ્તર $(iv)$ સંકલિત પ્રોટીન $(v)$ કોષરસ $(vi)$ કોષદીવાલ $(vii)$ બાહ્ય પ્રોટીન

  • A
    $A-(i), B-(ii), C-(iii), D-(iv), E-(v)$
  • B
    $A-(ii), B-(i), C-(iii), D-(iv), E-(v)$
  • C
    $A-(i), B-(ii), C-(iii), D-(iv), E-(vi)$
  • D
    $A-(i), B-(ii), C-(iii), D-(vii), E-(v)$

Explore More

Similar Questions

કોષરસસ્તરમાં દ્વિ-આણ્વિય લિપિડ સ્તરની જાડાઈ સામાન્ય રીતે કેટલી હોય છે?

રક્તકણો (erythrocytes) ની પટલ (membrane) માં આશરે . . . . . . $\%$ પ્રોટીન અને . . . . . . $\%$ લિપિડ હોય છે.

કોષરસસ્તર (Plasma membrane) માટેનું સર્વસ્વીકૃત મૉડેલ કોણે આપ્યું હતું?

કોષરસસ્તરના ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ વિશે શું સત્ય છે?

ફ્લુઇડ મોઝેક મોડેલ મુજબ,કોષરસસ્તર (plasma membrane) શેનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo