ફ્લુઇડ મોઝેક મોડેલ મુજબ,કોષરસસ્તર (plasma membrane) શેનું બનેલું છે?

  • A
    સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ
  • B
    ફોસ્ફોલિપિડ અને ઇન્ટિગ્રલ પ્રોટીન
  • C
    ફોસ્ફોલિપિડ,બાહ્ય (extrinsic) અને આંતરિક (intrinsic) પ્રોટીન
  • D
    ફોસ્ફોલિપિડ અને હેમિસેલ્યુલોઝ

Explore More

Similar Questions

બીટના ટુકડા ઠંડા પાણીમાં રંગ છોડતા નથી પરંતુ ગરમ પાણીમાં રંગ છોડે છે. સમજાવો.

કોષરસપટલ દ્વારા શર્કરા અથવા એમિનો એસિડના વહન દરમિયાન,$Na^+$ આયનોની ગતિ કેવી હોય છે?

વનસ્પતિ કોષનું કોષરસ કોષદીવાલ અને કોષરસસ્તર બંને દ્વારા ઘેરાયેલું હોય છે. પદાર્થોના વહનની વિશિષ્ટતા મોટે ભાગે કોષરસસ્તર દ્વારા હોય છે,કારણ કે $..........$

ટ્યુબ્યુલિન પ્રોટીન શેમાં જોવા મળતું નથી......

કોષની સપાટી પરથી પ્રવાહી ચૂસવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo