કોષરસસ્તરના ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ વિશે શું સત્ય છે?

  • A
    પ્રોટીનના સ્તર ઉપર ફૉસ્ફોલિપિડનું એક સ્તર આવેલું હોય છે.
  • B
    પ્રોટીનના સ્તર ઉપર ફૉસ્ફોલિપિડનું દ્વિસ્તરીય પડ હોય છે.
  • C
    ફૉસ્ફોલિપિડના દ્વિસ્તરીય પડમાં પ્રોટીન ખૂંપેલા હોય છે.
  • D
    બે પ્રોટીનના સ્તરો વચ્ચે ફૉસ્ફોલિપિડ સેન્ડવિચ થયેલા હોય છે.

Explore More

Similar Questions

કોષરસસ્તરનું સર્વસ્વીકૃત મૉડલ કયા વૈજ્ઞાનિકોએ આપ્યું હતું?

કોષરસપટલના બંધારણમાં $........$ અને કોષરસપટલની પ્રવેશશીલતા નક્કી કરવામાં $........$ ખનીજ તત્ત્વ મહત્ત્વના છે.

નીચેનામાંથી કયું પસંદગીમાન અર્ધપ્રવેશશીલ પટલ છે?

વિધાન $X$ : કોષરસસ્તર એ કોષનો મુખ્ય રચનાકીય ઘટક છે.
વિધાન $Y$ : તે ઇલેક્ટ્રોન વહન માટેનું સ્થળ છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.

પસંદગીયુક્ત પ્રવેશશીલ પટલનું ઉદાહરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo