$c / 2$ ($c=$ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે. ઇલેક્ટ્રોન અને ફોટોનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 4$
  • B
    $1: 2$
  • C
    $1: 1$
  • D
    $2: 1$

Explore More

Similar Questions

$T$ તાપમાને ન્યુટ્રોન સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી છે? $(E = kT)$

$3 \ km/s$ ના ઉષ્મીય વેગથી ગતિ કરતા હાઇડ્રોજન અણુ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ............ $\mathring{A}$ હશે.

$1.40 \times 10^{-10} \ m$ જેટલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ન્યુટ્રોનની ગતિ ઊર્જા કેટલી હશે? (ન્યુટ્રોનનું દળ $m = 1.675 \times 10^{-27} \ kg$,$h = 6.6 \times 10^{-34} \ J \cdot s$).

એક પ્રોટોન અને એક $\alpha$-કણને $100\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. પ્રોટોન સાથે સંકળાયેલ તરંગલંબાઇ અને $\alpha$-કણ સાથે સંકળાયેલ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

એક $\alpha$-કણ અને પ્રોટોનને $100 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. ત્યારબાદ,તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_\alpha$ અને $\lambda_{p}$ છે. ગુણોત્તર $\frac{\lambda_{p}}{\lambda_\alpha}$ નું નજીકનું પૂર્ણાંક મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo