વક્ર $3y^2 = 2ax^2 + 6b$ એ બિંદુ $P(3, -1)$ માંથી પસાર થાય છે અને $P$ આગળ વક્રનો ઢાળ $-1$ છે,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

  • A
    $a = 1/2, b = -1$
  • B
    $a = -1/2, b = 1$
  • C
    $a = 1/2, b = 1$
  • D
    $a = -1/2, b = -1$

Explore More

Similar Questions

જો $2 x^2-3 x y+y^2+x+2 y-8=0$ હોય,તો $\frac{d y}{d x}$ બરાબર શું થાય?

જો $x \sqrt{1+y}+y \sqrt{1+x}=0$ હોય,તો $\frac{d y}{d x}$ બરાબર શું થાય?

એક ચલનું બિન-અચળ વિકલનીય વિધેય $f$ ધ્યાનમાં લો જે સંબંધ $\frac{f(x)}{f(y)}=f(x-y)$ નું પાલન કરે છે. જો $f^{\prime}(0)=p$ અને $f^{\prime}(5)=q$ હોય,તો $f^{\prime}(-5)$ શું થશે?

જો $x^3 - 2x^2y^2 + 5x + y - 5 = 0$ હોય, તો $(1, 1)$ આગળ $y''_1 = $?

$x>1$ માટે,જો $(2x)^{2y} = 4e^{2x-2y}$ હોય,તો $(1+\log 2x)^2 \frac{dy}{dx}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo