ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને દ્રાવ્યના મોલર દળ વચ્ચેનો સાચો સંબંધ કયો છે? ($W_1$ અને $W_2$ અનુક્રમે દ્રાવક અને દ્રાવ્યનું વજન છે)

  • A
    $M_2 = \frac{K_b \times W_2 \times 1000}{\Delta T_b \times W_1}$
  • B
    $M_2 = \frac{K_b \times W_1 \times 1000}{\Delta T_b \times W_2}$
  • C
    $M_2 = \frac{\Delta T_b \times K_b \times 1000}{W_1 \times W_2}$
  • D
    $M_2 = \frac{\Delta T_b \times W_1 \times 1000}{K_b \times W_2}$

Explore More

Similar Questions

દ્રાવકમાં દ્રાવ્યના એક મોલલ દ્રાવણ માટે ઉત્કલન બિંદુમાં થતા ઉન્નયનને શું કહે છે?

$1 \ litre$ પાણીમાં $1 \ mol$ $NaCl$ ઉમેરવાથી પાણીનું ઉત્કલનબિંદુ વધે છે,જ્યારે $1 \ litre$ પાણીમાં $1 \ mol$ મિથાઈલ આલ્કોહોલ ઉમેરવાથી તેનું ઉત્કલનબિંદુ ઘટે છે,તે સમજાવો.

જ્યારે કોઈ પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. તે શું લાવે છે?

જો દ્રાવકનો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $3.15 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $1.89 \ K$ ઉત્કલનબિંદુ ઉન્નયન ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી ગણો. ($m$ માં)

$1.8 \ g$ ગ્લુકોઝને $100 \ g$ દ્રાવકમાં ઓગાળતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં $0.1 \ ^\circ C$ નો વધારો થાય છે. દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક ............ $\frac{K}{m}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo