$N_2, O_2, O_2^-$ પૈકી બંધઉર્જાનો સાચો ક્રમ નીચેના દર્શાવેલી કઈ ગોઠવણીમાં છે ?
$N_2 > O_2^- > O_2$
$O_2^- > O_2 > N_2$
$N_2 > O_2 > O_2^-$
$O_2 > O_2^- > N_2$
બંધકારક આણ્વીય કક્ષક અને બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોના તફાવત આપો.
બંધ ક્રમાંક ...... માં મહત્તમ છે.
નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ?
નાઇટ્રોજન અણુમાં $\sigma 2{{\rm{p}}_{\rm{z}}}$ આણ્વીય કક્ષકની ઊર્જા $\pi 2{{\rm{p}}_{\rm{x}}}$ અને $\pi 2{{\rm{p}}_{\rm{y}}}$ કરતાં વધારે છે. આ કક્ષકોની ચઢતી શક્તિ સપાટી અને ચુંબકીય ગુણધર્મોની સરખામણી કરો.
${{\rm{N}}_2},{\rm{N}}_2^ + ,{\rm{N}}_2^ - ,{\rm{N}}_2^{2 + },$
એસીટીલાઈડ $(Acetylide)$ આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....