બિંદુ $(3,4)$ માંથી રેખા $2x+y-7=0$ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

  • A
    $\left(\frac{9}{5}, \frac{17}{5}\right)$
  • B
    $(1,5)$
  • C
    $(-5,1)$
  • D
    $(1,-5)$

Explore More

Similar Questions

રેખા $3 x-2 y+4=0$ ના સંદર્ભમાં ચલ બિંદુ $P(\alpha, 2 \alpha-1)$ ના પ્રતિબિંબનો બિંદુપથ શોધો.

જો બિંદુઓ $A, B, C$ ના યામ અનુક્રમે $(-1, 5), (0, 0)$ અને $(2, 2)$ હોય અને $D$ એ $BC$ નું મધ્યબિંદુ હોય,તો $B$ માંથી રેખા $AD$ પર દોરેલા લંબનું સમીકરણ શું થાય?

ધારો કે $ABC$ એ $7x-6y+3=0$,$x+2y-31=0$ અને $9x-2y-19=0$ રેખાઓ દ્વારા બનતો ત્રિકોણ છે. ધારો કે બિંદુ $(h, k)$ એ રેખા $3x+6y-53=0$ માં $\Delta ABC$ ના મધ્યકેન્દ્રનું પ્રતિબિંબ છે. તો $h^2+k^2+hk$ ની કિંમત શોધો.

$5x - 6y - 1 = 0$ અને $3x + 2y + 5 = 0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને $3x - 5y + 11 = 0$ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

જો બિંદુ $P(\lambda, 2\lambda)$ નું રેખા $x - y + 2 = 0$ માં પ્રતિબિંબ $Q(\mu, 3\lambda)$ હોય,તો સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo