$3+\sqrt{2}$ ની અનુબદ્ધ કરણી (conjugate surd) $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $2+\sqrt{3}$
  • B
    $2-\sqrt{3}$
  • C
    $3-\sqrt{2}$
  • D
    $\sqrt{3}-2$

Explore More

Similar Questions

સાબિત કરો કે $\sqrt[3]{6}$ એ અસંમેય સંખ્યા છે.

યુક્લિડની ભાગાકારની રીતનો ઉપયોગ કરીને $117$ અને $65$ નો ગુ.સા.અ. શોધો.

સંમેય સંખ્યા $\frac{33}{2^{2} \cdot 5}$ નું દશાંશ નિરૂપણ કેટલા દશાંશ સ્થળ પછી શાંત થશે?

બે સંખ્યાઓનો $\text{g.c.d.}$ (ગુસાઅ) $16$ છે અને તેમનો ગુણાકાર $3072$ છે. તેમનો $\text{l.c.m.}$ (લસાઅ) શોધો.

સાબિત કરો કે કોઈપણ પ્રાકૃતિક સંખ્યા $n \in N$ માટે $8^{n}$ નો અંત શૂન્ય સાથે થઈ શકે નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo