$2\%$ આયનીક નિર્બળ એસિડના $0.1$ જલીય દ્રાવણમાં $[{H^ + }]$ ની સાંદ્રતા અને $[O{H^ - }]$ આયનોની સાંદ્રતા કેટલી હશે?
$[$પાણીનો આયનીય ગુણાકાર $ = 1 \times {10^{ - 14}}]$
$2 \times {10^{ - 3}}$ $M$ અને $5 \times {10^{ - 12}}$ $M$
$1 \times {10^3}\;M$ અને $3 \times {10^{ - 11}}M$
$0.02 \times {10^{ - 3}}$ અને $5 \times {10^{ - 11}}M$
$3 \times {10^{ - 2}}\;M$ અને $4 \times {10^{ - 13}}M$
જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?
સંયોજનનો આયનીકરણ અંશ એ.... પર આધારીત છે.
નિર્બળ એસિડ $HA$ માટે વિયોજન અચળાંક ${10^{ - 9}}$ છે, તો તે $0.1\, M $ દ્રાવણની $\,\,pOH$ કેટલી થશે?
જો લેકટીક એસિડની $pKa\,5$ હોય તો, $25^{\circ}\,C$ પર $0.005\,M$ કેલ્શીયમ લેકટેટ દ્રાવણની $pH ................. 10^{-1}$ છે.
$10^{-2}\, M\, HCN$ અને $[H^+]$ = $10^{-3}$ માટે વિયોજન અચણાંક નું મુલ્ય.....$\%$ માં શોધો.