આકૃતિ માં દર્શાવેલ રંગીન પ્રદેશ એ $\ldots . . . .$ નો ઉકેલ ગણ છે.

  • A
    $x \geq 0, y \geq 0$
  • B
    $x \leq 0, y \geq 0$
  • C
    $x > 0, y > 0$
  • D
    $x \geq 0, y \leq 0$

Explore More

Similar Questions

આપેલ અસમતા ઉકેલો અને સંખ્યા રેખા પર ઉકેલનો આલેખ દર્શાવો:
$3(1-x) < 2(x+4)$

વાસ્તવિક $x$ માટે આપેલ અસમતા ઉકેલો: $3x - 7 > 5x - 1$

આપેલ અસમતા ઉકેલો અને ઉકેલને સંખ્યા રેખા પર દર્શાવો:
$3x - 2 < 2x + 1$

નીચેની અસમતા ઉકેલો અને તેને સંખ્યા રેખા પર દર્શાવો: $\frac{x-1}{2}+5 \geq \frac{2x-1}{3}+15$

નીચેનાને અંતરાલ તરીકે લખો: $\{ x:x \in R, -12 < x < -10 \}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo