કાર્બન અવરોધમાં રંગોનો ક્રમ લાલ,કથ્થઈ,નારંગી અને ચાંદીનો છે. અવરોધનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $21 \times 10^3 \ \Omega \pm 10 \%$
  • B
    $23 \times 10^1 \ \Omega \pm 10 \%$
  • C
    $21 \times 10^3 \ \Omega \pm 5 \%$
  • D
    $12 \times 10^3 \ \Omega \pm 5 \%$

Explore More

Similar Questions

જો $A(2,-1)$ અને $B(6,5)$ બે બિંદુઓ હોય,તો $P(4,1)$ માંથી $AB$ પર દોરેલો લંબપાદ $AB$ ને કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

રેખાઓ $r=3i+5j+7k+\lambda(i+2j+k)$ અને $r=-i-j-k+\mu(7i-6j+k)$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

સ્થળજ વનસ્પતિઓમાં,રક્ષક કોષો અન્ય અધિસ્તરીય કોષોથી કઈ બાબતમાં અલગ પડે છે?

$\operatorname{sech}^{-1}(\sin \theta)$ ની કિંમત શું થાય?

$1\, T$ ના ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સાયક્લોટ્રોન આવૃત્તિ આશરે કેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo