પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_1$ અને $\alpha_2$ છે. પિત્તળ અને સ્ટીલના સળિયાની લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ છે. જો $(l_2 - l_1)$ તમામ તાપમાને સમાન જળવાઈ રહેતું હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $\alpha_1 l_2 = \alpha_2 l_1$
  • B
    $\alpha_1^2 l_2 = \alpha_2^2 l_1$
  • C
    $\alpha_1 l_2^2 = \alpha_2 l_1^2$
  • D
    $l_1 \alpha_1 = l_2 \alpha_2$

Explore More

Similar Questions

$1 \, m$ લંબાઈ અને $1 \, cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારનું તાપમાન $0^\circ C$ થી વધારીને $100^\circ C$ કરવામાં આવે છે. જો સળિયાને લંબાઈમાં વધારો કરવા દેવામાં ન આવે,તો જરૂરી બળ કેટલું હશે? $(\alpha = 10^{-5} /^\circ C$ અને $Y = 10^{11} \, N/m^2)$.

$L_0$ લંબાઈના નળાકાર ધાતુના સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ નાની જગ્યા (gap) સાથે વીંટીના આકારમાં વાળવામાં આવે છે. આ તંત્રને ગરમ કરતા,

ઇન્વાર (invar) માંથી બનેલા ઘડિયાળના લોલકનો આવર્તકાળ $20^{\circ} C$ તાપમાને $0.5 \, s$ છે. જો આ ઘડિયાળનો ઉપયોગ એવા વાતાવરણમાં કરવામાં આવે જ્યાં સરેરાશ તાપમાન $30^{\circ} C$ હોય, તો દરેક દોલનમાં ઘડિયાળ કેટલો સમય ગુમાવશે? (ઇન્વાર માટે, $\alpha = 9 \times 10^{-7} /{ }^{\circ} C$, $g = \text{અચળ}$)

$88\; cm$ ની તાંબાની સળિયા અને અજ્ઞાત લંબાઈની એલ્યુમિનિયમની સળિયાની લંબાઈમાં થતો વધારો તાપમાનના વધારાથી સ્વતંત્ર છે. એલ્યુમિનિયમની સળિયાની લંબાઈ....$cm$ છે.
$(\alpha_{Cu} = 1.7 \times 10^{-5}\; K^{-1}$ અને $\alpha_{Al} = 2.2 \times 10^{-5}\; K^{-1})$

એક સ્ટીલની પટ્ટી $10 \ ^oC$ તાપમાને તાંબાના સળિયાની લંબાઈ $90 \ cm$ માપે છે. જ્યારે બંને $30 \ ^oC$ તાપમાને હોય ત્યારે પટ્ટી સળિયાની લંબાઈ કેટલી ($cm$ માં) વાંચશે? $[\alpha_{st} = 1.2 \times 10^{-5} / ^oC$ અને $\alpha_{cu} = 1.7 \times 10^{-5} / ^oC]$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo