જેનું ક્ષેત્રફળ $24.64\, m^{2}$ હોય તેવા વર્તુળનો પરિઘ ....... $m$ છે.

  • A
    $17.2$
  • B
    $17.4$
  • C
    $17.6$
  • D
    $18.0$

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ $8\, m$ અને $5\, m$ છે. લાંબી બાજુઓ વચ્ચેનું અંતર $4\, m$ છે. ટૂંકી બાજુઓ વચ્ચેનું અંતર......$m$ છે.

એક ચોરસની બાજુ $22 \, m$ છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી હશે જેનો પરિઘ ચોરસની પરિમિતિ જેટલો હોય? ($m$ માં)

જો સમાંતરબાજુ ચતુષ્કોણનો પાયો $(x+4)$ હોય,પાયા પરનો વેધ $(x-3)$ હોય અને ક્ષેત્રફળ $(x^{2}-4)$ હોય,તો વાસ્તવિક ક્ષેત્રફળ કેટલું થાય? (ચોરસ એકમમાં)

એક સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $176 \, cm^2$ છે અને તેની ઊંચાઈ તેની સમાંતર બાજુઓના સરવાળાના $2/11$ ભાગની છે. જો સમાંતર બાજુઓની લંબાઈનો ગુણોત્તર $4:7$ હોય,તો વિકર્ણની લંબાઈ ($cm$ માં) કેટલી થાય?

Difficult
View Solution

એક વર્તુળાકાર મેદાન જેનો વ્યાસ $35 \ m$ છે,તેની આસપાસ $1.4 \ m$ પહોળો બગીચો છે. તો બગીચાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo