અંડકનો દેહ અંડનાલ (funicle) સાથે કયા સ્થાને જોડાયેલ હોય છે?

  • A
    અંડતલ (Chalaza)
  • B
    બીજકેન્દ્ર (Hilum)
  • C
    અંડછિદ્ર (Micropyle)
  • D
    પ્રદેહ (Nucellus)

Explore More

Similar Questions

$1.6\, m$ લાંબી દોરીના છેડે બાંધેલી ડોલને અચળ ઝડપે ઉર્ધ્વ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જ્યારે ડોલ સૌથી ઉપરના સ્થાને હોય ત્યારે ડોલમાંથી પાણી ન ઢોળાય તે માટે લઘુત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? ($g = 10\, m/sec^2$ લો)

$\triangle ABC$ માં,જો $\frac{1}{b+c} + \frac{1}{c+a} = \frac{3}{a+b+c}$ હોય,તો $C$ ની કિંમત શોધો. ($^{\circ}$ માં)

બાજુની સર્કિટમાં,બેટરી $E_1$ નો emf $12 \, V$ છે અને આંતરિક અવરોધ શૂન્ય છે,જ્યારે બેટરી $E_2$ નો emf $2 \, V$ છે. જો ગેલ્વેનોમીટર $G$ શૂન્ય રીડિંગ દર્શાવતું હોય,તો અવરોધ $X$ ($\Omega$ માં) નું મૂલ્ય કેટલું હશે?

કયો સંકીર્ણ સૌથી વધુ સ્થાયી છે?
જ્યાં $k_d = \text{વિયોજન અચળાંક}$

$27^{\circ} C$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$75 \%$ પૂર્ણ થવા માટે લાગતો સમય અને $25 \%$ પૂર્ણ થવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo