બ્લોક $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. ગરગડી ઘર્ષણરહિત છે. $A$ નું દળ $10 \, kg$ છે. આડી સપાટી સાથે $A$ નો ઘર્ષણાંક $0.20$ છે. ગતિ શરૂ કરવા માટે $B$ નું લઘુત્તમ દળ ...... $kg$ હશે.

  • A
    $2$
  • B
    $0.2$
  • C
    $5$
  • D
    $10$

Explore More

Similar Questions

બરફ પર ચાલતી વખતે લપસી ન જવાય તે માટે,નાના ડગલાં ભરવા જોઈએ કારણ કે

$2 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ $30^{\circ}$ ના ઢોળાવવાળા સમતલ પર છે અને ઘર્ષણાંક $\frac{1}{\sqrt{3}}$ છે. પદાર્થને ઢોળાવવાળા સમતલ પર ઉપરની તરફ ગતિ કરાવવા માટે જરૂરી લઘુત્તમ બળ કેટલું હશે ($\,N$ માં)? (ગુરુત્વપ્રવેગ $g = 10 \,ms^{-2}$)

સમજાવો: "સ્થિત ઘર્ષણ બળ ગતિની શરૂઆતનો વિરોધ કરે છે".

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક ગતિ ન કરે તે માટે લાગુ પાડેલા બળ $F$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($\,N$ માં)? (ગુરુત્વપ્રવેગ, $g=10 \,ms^{-2}$)

$50 \, kg$ દળનો એક બ્લોક ખરબચડી આડી સપાટી પર સરકી શકે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.6$ છે. ઉપરની તરફ દોરેલી શિરોલંબ રેખા સાથે $30^\circ$ ના ખૂણે લાગતું લઘુત્તમ ખેંચાણ બળ,જે બ્લોકને માત્ર સરકાવે છે,તે ........ $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo