રંગસૂત્રોની બેન્ડિંગ પેટર્ન શું સૂચવે છે?

  • A
    ગીબન,ચિમ્પાન્ઝી,ગોરિલા અને મનુષ્ય મૂળભૂત રીતે સમાન છે
  • B
    રંગસૂત્રનું દ્રવ્ય તેમના ઉત્ક્રાંતિ દરમિયાન અત્યંત સંરક્ષિત (conserved) રહે છે
  • C
    બેન્ડિંગ પેટર્નમાં તફાવત ઇન્વર્ઝન,ટ્રાન્સલોકેશન વગેરેને કારણે છે
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમૂહો સમમૂલક અંગોનું પ્રતિનિધિત્વ કરતા નથી?

$1938$માં .......... માં પકડાયેલી માછલી સીલાકાન્થ (Coelacanth) હતી,જે લુપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું.

$Ornithorhynchus$ એ કોની વચ્ચેની જોડતી કડી છે?

માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ વિકસે છે,પરંતુ તે ફક્ત મત્સ્યમાં જ કાર્યરત હોય છે,અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં નહીં. આ અવલોકન કયા વૈજ્ઞાનિક દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું?

ઉત્ક્રાંતિ માટેના ભ્રૂણવિદ્યાકીય પુરાવાઓનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo