ઈના,મીના અને ડિકાની સરેરાશ ઉંમર $x$ વર્ષ છે,તો $y$ વર્ષ પછી તેમની સરેરાશ ઉંમર કેટલા વર્ષ હશે?

  • A
    $x + y$
  • B
    $x + 3y$
  • C
    $3x + y$
  • D
    $3x + 3y$

Explore More

Similar Questions

શું નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને કોઈ ઉકેલ નથી? તમારા જવાબનું સમર્થન કરો.
$2x + 4y = 3$
$x = 2y$

સમીકરણોની જોડી $x + 2y = 5$ અને $3x + 5y = 13$ નો ઉકેલ ........... છે.

સમીકરણોની જોડી $3x + 4y = 10$ અને $3x + 4y = 15$ નો આલેખ શું દર્શાવે છે?

નીચેના સુરેખ સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$3x + y = 7$
$2x + 3y = 14$

નીચે આપેલા સુરેખ સમીકરણોના યુગ્મ ઉકેલો: $8y - 3x = 5xy$,$6y - 5x = -2xy$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo