આપેલી ન્યુકિલઓઝોમની આકૃતિનો અભ્યાસ કરી, દર્શાવેલા ભાગ $A, B$ અને $C$ ને સાચી ઓળખ આપતો જવાબ પસંદ કરો.

$A\;\;;\;\;B\;\;;\;\;C$

813-65

  • A

    $DNA$   ;   હિસ્ટોનનું અષ્ટક   ;   $H_1$, હિસ્ટોન

  • B

    હિસ્ટોનનું અષ્ટક   ;   $H_1$ હિસ્ટોન   ;   $DNA$

  • C

    હિસ્ટોનનું અષ્ટક   ;   $DNA$   ;   $H_1$, હિસ્ટોન

  • D

    $DNA$   ;   $H_1$, હિસ્ટોન   ;   હિસ્ટોનનું અષ્ટક

Similar Questions

જે $DNA$ ની લંબાઈમાં $45,000$ બેઈઝ યુગ્મ હોય, તો $DNA$ - નાં અણું કેટલાં સંપૂર્ણ વળાંક લેશે ?

દોરીમાં મણકા જેવો દેખાવ ધરાવતા રંગસૂત્રને જ્યારે ઈલેક્ટ્રોન સૂક્ષ્મ દર્શક નીચે જોવામાં આવે તો તે રચનાને શું કહે છે?

  • [AIPMT 2011]

જો $DNA$ માં સાયટોસીન અને ગ્વાનીનનું પ્રમાણ $40\%$ હોય તો એડેનીનનું પ્રમાણ કેટલું હોય ?

નીચેનામાંથી કઈ જોડીના ન્યુક્લિક એસિડના નાઇટ્રોજન બેઈઝ તેની સામેની શ્રેણી સાથે અસંગત રીતે જોડાયેલ છે ?

  • [AIPMT 2008]

આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુલિઇક એસિડ વિશે માહિતી આપો.