$DNA$ ના એક વળાંકમાં $.........\,bp$ જોવા મળે છે અને તેની લંબાઈ ........ હોય છે.
$10,0.34\,nm$
$20,0.34\, nm$
$10,3.4 \,nm$
$20,3.4 \,nm$
છારગાફનું નિયમ .....તરીકે આપવામાં આવે છે.
જો $E.coli$ નું $DNA\, 1.36 mm$ લાંબુ હોય તો તે કુલ કેટલી નાઈટ્રોજન બેઈઝની જોડી ધરાવતું હશે ?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$: પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે.
વિધાન $II$: યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત $DNA$ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$DNA$થી રંગસૂત્ર સુધી પેકેજિંગની રચનાઓ ક્રમશ: ઓળખો.
ન્યુક્લિઇક એસિડ દ્વિતીય રચના દશવિ છે.વોટસન-ક્રીકના મોડલ દ્વારા સમજાવો.