બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુ શબ્દનો અર્થ શું છે ? પુષ્પમાં $\mathrm{TS}$ અને $\mathrm{VS}$ માં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસની આકૃતિઓ દોરો.
જરાયુ એ મૃદુ ગાદી જેવી પેશી છે. બીજાશયની અંદરની સપાટીએ અંડકો ચોટેલા હોય છે.
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુવિન્યાસ વિવિધ પ્રકારના છે. જેવા કે, ધારાવર્તી, અક્ષવર્તી, પરિઘવર્તી, તલસ્થ અને મુક્ત કેન્દ્રસ્થ વગેરે.
સ્ત્રીકેસર નીચેનામાંથી કયો ભાગ ધરાવે છે ?
લાંબા પૂકેસર તંતુનાં રેસા મકાઈનાં ડોડાનાં છેડામાંથી બહાર નીકળે છે જે .........છે.
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
પરિજાયી પુષ્પ
સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ
પુષ્પાસન પર જ્યારે સ્ત્રીકેસરચક્ર સૌથી ઉચ્ચ સ્થાને આવેલું હોય ત્યારે અંડકને..........કહે છે.