ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ $10 \sqrt{3} \text{ cm}^2$ છે,ખૂણો $B = 60^{\circ}$ છે અને તેની પરિમિતિ $20 \text{ cm}$ છે,તો $\ell(AC) = $ ($text{ cm}$ માં)

  • A
    $7$
  • B
    $8$
  • C
    $10$
  • D
    $5$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ માનવ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે?

જ્યારે $FeCl_3$ એ $K_4[Fe(CN)_6]$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

બે કોષો $A$ અને $B$ ને પોટેન્શિયોમીટરના ગૌણ પરિપથમાં વારાફરતી જોડવામાં આવે છે અને સંતુલન લંબાઈ અનુક્રમે $400 \ cm$ અને $440 \ cm$ મળે છે. જો કોષ $A$ નું emf $1.08 \ V$ હોય,તો બીજા કોષ $B$ નું emf વોલ્ટમાં કેટલું હશે?

એક ચુંબક $0.1 \times 10^{-5} \, T$ ના ચુંબકીય ક્ષેત્ર ધરાવતા સ્થળે પ્રતિ મિનિટ $40$ દોલનો કરે છે. બીજા એક સ્થળે, એક દોલન પૂર્ણ કરવા માટે તે $2.5 \, s$ લે છે. તે સ્થળે પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $CO_2$ ઉત્પન્ન થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo